*"મુડી" સાચી તો*
*આપણા "સંબંધો" છે,*
*બાકી "મહેલો"ની "એકલતા"માં,*
*તો કંઈક "ધુરંધર" રોયા છે,*
*"માટી" જ આપણને*
*"જકડી" રાખશે,*
*બાકી સાહેબ "આરસ" પર તો*
*ઘણા લોકોને*
*"લપસતા" જોયા છે."..!!!*
🌷GOOD MORNING 🌷
No comments:
Post a Comment