*પત્ની ના મન ની વાત*:
જયાં જોય ત્યા 💃
*પત્ની* પર જોક બોવ ચાલે છે...
જાણે 💃
*પત્ની* નહી મુસીબત...
.
ઘેર 🍆🍅🍲જમવા નુ બનાવા જોઇએ *પત્ની*..
🏢ઓફીસ થી થાકયા ઘેર આવો તો સામે પાણી નો ગ્લાસ🍸 લઈ હસતા મુખે આવે એ ગમે એ માટે *પત્ની*...
વંશ વધારવા જોઈએ *પત્ની*...
બાળકો સાચવવા એની સુઘડ પરવરીશ કરવા જોઈએ *પત્ની*...
માતા પિતા 👪ની સેવા કરવા જોઈએ *પત્ની*...
બહાર નો ગુસ્સો ઘેર લાવી વગર કારણે તમારી ખીટપીટ સાંભળી...
શાંત સ્વર થી તમને સમજાવા જોઈએ *પત્ની*...
અડધી રાત્રે તમે દોસ્તો સાથે પાર્ટી કરી આવો તો ઘર ના ઓ થી તમને બચાવા જોઈએ *પત્ની*...
આખા દિવસ ના થાક અને આટલુ સાંભળ્યા પછી એ તમારુ પડખુ સેવવા જોઈએ *પત્ની*...
.
અને જયા દોસ્તો મળે ત્યા ...અવગુણ ગાવા કે દોષ કાઢવા પણ જોઇએ *પત્ની*...
.
અરે સાલા સવાર્થી માણસ...
એકવાર *સ્ત્રી* ની જીંદગી જીવી તો જો...
જયા રવીવાર કે દિવાળી ની છુટ્ટી નથી હોતી...
.
તમે બહારગામ ફરવા લઈ જાવ છો ત્યા બી એની ડયુટી તો ચાલુ જ રહેછે...
.
બધા સામે જયારે *પત્ની* જોક મારો છો ત્યારે એનેય થાય છે ..
કાશ આમા એક લાઇન વખાણ ની બોલી દે...
.
અને તમારા સ્વાર્થ માટે પણ જયારે તમે 2 શબ્દો બોલો છો ને ..
ત્યારે...એ અંતર થી લાગણી તરબોડ બની જાય છે...
.
બધો થાક ... દુઃખ ભુલાઈ જાય છે...
.
સાલુ *મા* પર જેટલુ પ્રેમ થી લખો છો કે બોલો છો એની એક ટકા કદરતો *પત્ની* ની કરો...
કેમ ભુલી જાવ છો કે...
.
*મા* પણ કોઇ ની *પત્ની* છે
અને
*પત્ની* પણ એક *મા* છે...
for all *womens*
No comments:
Post a Comment