Sunday, June 25, 2017

Respect Women

હજારો ઈંટો ટન ભર સિમેન્ટ અને
ભારો ભાર લોખંડ થી
પણ ના બન્યું..

પણ ઉંબરે ભરેલ ચોખા કંકુ ના ક્ળશ ને તારા અંગુઠા નો સ્પર્શ શું મળ્યો.!

મારુ ઘર બની ગયું....!!!

સ્ત્રી કદી રમકડું નથી હોતી........

એ તો ભગવાન પછી ની પૂજનીય વ્યક્તિ છે,

જે મૌતના ખોળામાં સુઈને જીંદગીને જન્મ આપે છે...

No comments:

Post a Comment

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...