Sunday, July 23, 2017

Gujarati suvichar...

જેઓ આવનાર પરીવર્તને ને પહેલેથી જ ઓળખી શકે છે અને તે પ્રમાણે તૈયારીઓ કરે છે તેમને ભાગ્ય અનેક તકો આપે છે.

ધનના અભાવ કરતા પણ શક્તિના અભાવથી જ મોટે ભાગે અસફળતા મળે છે.

*Good Morning*

*ખૂબી* અને *ખામી* બંને હોય છે લોકોમા,

તમે શુ શોધ્યુ  ઍ મહત્વનુ છે...

Positive attitude towards life.

Good time ahead.

God bless you.

No comments:

Post a Comment

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...