એક વૈજ્ઞાનીકે ગુજરાતી ને પુછ્યુ
કયો ખોરાક પચતા સૌથી વઘુ વાર લાગે છે?
ગુજરાતી એ જવાબ આપ્યો♡
ગોળઘાણા♡ ૨પ વર્ષ પહેલા ખાઘા હતા હજી સુઘી પચ્યા નથી....
😃
Time Management, Knowledge, Health, Fun, Success, Goal Setting, Business, Habit, Life
એક વૈજ્ઞાનીકે ગુજરાતી ને પુછ્યુ
કયો ખોરાક પચતા સૌથી વઘુ વાર લાગે છે?
ગુજરાતી એ જવાબ આપ્યો♡
ગોળઘાણા♡ ૨પ વર્ષ પહેલા ખાઘા હતા હજી સુઘી પચ્યા નથી....
😃
પાડોશમાં સત્યનારાયણ ની કથા હતી,
બાપા પણ તેનો લાભ લેવા પહોંચી ગયા..
આરતી પ્લેટ બાપાની સામે આવી.
બાપાએ ખિસ્સા માં હાથ ફંફોશી દસ રૂપિયા ની નોટ મૂકી દીધી..
ને એવા મા અચાનક પાછડવાળી મહિલાએ ખભા પર હાથ મારી 2000₹ ની નોટ બાપા તરફ આગળ વધારી,
બાપા એ 2000₹ નોટ લઈ આરતી ની થાળી મા મૂકી દીધી.
ને એ બાદ બાપા ને અંતરમન થઈ ઘણો સંકોચ અનુભવવા મંડ્યા ને બીજી તરફ મહિલા પ્રત્યે સમ્માન પણ જાગ્યું
ને મન મા મંથન કરતા કહે...
"કે શુ શ્રદ્ધા છે!!! ભેટ મા 2000₹!!!,
સાચે જ શ્રદ્ધા નું કોઈ મૂલ્ય નથી હોતું"
બહાર નીકળતા મહિલા ને સપ્રેમ સમ્માન સાથે નમન કરી આતુરતા થી પૂછયુ
"બેન!! તમે આરતી ની થાળી મા 2000₹ આમ જ દાન કરી દીધા!!!"
પછી એ મહિલા એ જે વાત કહી એ
ધ્યાન થી સાંભળજો દોસ્તો સમજાવવા જેવી છે.
મહિલા એ બાપા તરફ હસતા પ્રેમ થી કહ્યું, "ભાઈ.....
10₹ ની નોટ કાઢતા 2000₹ની નોટ તમારા જ ખિસ્સા માથી પડી ગયી હતી ને હું તમને જ આપતી હતી."
તો બોલો મિત્રો,
"સત્યનારાયણ ભગવાન ની જય"
બાપા હજી કોમા માં છે
બા: અલ્યા ક્યારનો આ શું ફેરવે છે?
દીકરો: આ "ફીજેટ સ્પિનર" છે.
બા: અટલે?
દીકરો: એને આમ સતત ફેરવ્યા કરવાથી મેન્ટલ સ્ટ્રેસ.... માનસિક ત્રાસ ઓછો થાય.
બા: તે કેટલાનું આયુ આ રમકડું?
દીકરો: ૮૦ રૂપિયાનું.
બા: તે એના કરતા ૧૫ રૂપિયાની તુલસીની માળા ખરીદીને ફેરવને? માનસિક ત્રાસેય જશે, ભગવાનનું નામેય લેવાશે અને નફામાં પુન્ય પણ મળશે.
દીકરો છેક રાત્રે
બા સુઈ ગયા પછી ઘરે આયો !!
*ઇગ્લીંશ* ની સરખામણી માં *ગુજરાતી* ભાષા
ઘણી જ *સરળ અને ટુંકી* છે..
દા.ત
"I'm sorry, can't hear u properly, can you please repeat what's the matter...?"
ગુજરાતી મા એક જ અક્ષર મા કામ પતી જાય...
*"હેં"*
😜😜😜😜😜😜😜😜😜
Husband : aaj kyu shaak banavyu che.?
Wife: GST
Husband : 🤔🤔🤔🤔🤔
Wife : Garmagaram Sev Tameta nu...
😳😳😳🤣🤣🤣🤣🤣
GST jindabad...
પત્ની : તમે મારો ફોટો પાકિટમાં રાખીને ઑફિસે કેમ લઈ જાઓ છો ?
પતિ : ડાર્લિંગ, જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હું તારો ફોટો જોઉં છું.
પત્ની : એમ ? ખરેખર ! તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા અને શક્તિ મળે છે ?
પતિ : હાસ્તો.
ફોટો જોઈને હું એ વિચારું છું, કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ !
😁😂😁😁😀😀😁😁😂😂😂😂😁
*ભાગ* *ભેંસ* *ભાગ*
એક ભેંસ જંગલમાં ડરેલી ગભરાયેલી ભાગી રહી હતી.
ઉંદરે પૂછ્યું ''કેમ આટલી દોડે છે?''
ભેંસ : ''પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે.''
ઉંદર : ''પણ તું તો ભેંસ છે ને!''
ભેંસ : ''હા, પણ આ ઈન્ડિયા છે, બકા! અહીં પકડાઈ ગઈ તો કોર્ટમાં એ સાબિત કરતાં ૨૦ વરસ લાગી જશે કે હું હાથી નહિ, ભેંસ છું!''
- આ સાંભળીને ઉંદર પણ ભાગવા લાગ્યો!😂
We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...