*B* એટલે *Birth* અને
*D* એટલે *Death*
આ બે માંથી એક પણ
આપણા હાથમાં નથી..
પરંતુ ...
*B* અને *D* ની વચ્ચે *C* આવે છે
*C* એટલે *Choice* તે આપણાં
હાથમાં છે
જીવન કેવુ જીવવું તે આપણાં
હાથમા છે....?....
વર્તમાનમાં આનંદથી જીઓ ભૂતકાળને ભૂલી જાવ ભવિષ્યકાળ ને કુદરત ઉપર છોડી દો.
👍💐GOOD MORNING👍🏻💐👍🏻💐👍🏻💐👍🏻
No comments:
Post a Comment