⚽ખરાબ માં ખરાબ સમજ- *ગેરસમજ*
⚽મોટામાં મોટી ખાઇ - *અદેખાઇ*
⚽મોટામાં મોટો વાર- *વેહવાર*
⚽મોટામાં મોટો રાજા- *મેઘરાજા*
⚽સૌને ગમે તેવા રામ- *આરામ*
⚽ટુક સમય નો રાજા- *વરરાજા*
⚽મોટામાં મોટો બંધ- *સંબંધ*
⚽મોટામાં મોટી ખાણ- *ઓળખાણ*
⚽ઘરે ઘરે ભટકતી રાણી- *ઉઘરાણી*
⚽સૌથી મોટો ધર્મ- *માનવધર્મ*
..યાદ રાખજો.....
Time Management, Knowledge, Health, Fun, Success, Goal Setting, Business, Habit, Life
Tuesday, July 4, 2017
Gujarati - must read
Subscribe to:
Post Comments (Atom)
Ashish Barot's Blog I am Happy & Healthy
Crying and Trying .... What is difference?
We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...
No comments:
Post a Comment