Showing posts with label gujarati quote. Show all posts
Showing posts with label gujarati quote. Show all posts

Thursday, August 3, 2017

Zaverchand Meghani ...

*ઝવેરચંદ મેઘાણીની એક કૃતિ ..*

કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે ..

પ્રયત્નના અંતે તો ધોધ નીચે ના પત્થર માં પણ ખાડા પડે ...

બસ નક્કી કર કે તું કોઈ ના સહારે ના રહે ..

પછી તું જ  આગળ વધે ને ઘડિયાળ ના કાંટા પણ પાછા પડે ..

...............🙏સુપ્રભાત 🙏

Really appreciate writing of this famous Gujarati poet.
Nice motivational Gujarati quotes.

Thursday, July 6, 2017

Nice lines in Gujarati language

*ઝોકું* "જલેબી" નથી,
તો ય "ખવાય" જાય છે.

*આંખો* "તળાવ" નથી,
તોય "ભરાય" જાય છે.

*ઇગો* "શરીર" નથી,
તોય "ઘવાય" જાય છે.

*દુશ્મની* "બીજ" નથી,
તોય "વવાય" જાય છે.

*હોઠ* "કપડું" નથી,
તોય "સિવાઈ" જાય છે.

*કુદરત* "પત્ની" નથી,
તોય "રિસાઈ" જાય છે.

*બુદ્ધિ* "લોખંડ" નથી,
તોય "કટાઇ" જાય છે.

અને *માણસ* "હવામાન" નથી,
તોય "બદલાઈ" જાય છે.

*નફરત* હોય ના હોય
થોડો *પ્રેમ* રાખજો..

મળવાનુ થાય ના થાય
*સબંધો* બનાવી રાખજો..

*દુ:ખ* હોય ના હોય
દિલાસો *દિલ* થી આપજો.

કોલ થાય ના થાય
*મેસેજ* ચાલુ રાખજો

Tuesday, July 4, 2017

Gujarati - must read

⚽ખરાબ માં ખરાબ સમજ- *ગેરસમજ*
⚽મોટામાં મોટી ખાઇ -  *અદેખાઇ*
⚽મોટામાં મોટો વાર-   *વેહવાર*
⚽મોટામાં મોટો રાજા- *મેઘરાજા*
⚽સૌને ગમે તેવા રામ-     *આરામ*
⚽ટુક સમય નો રાજા-     *વરરાજા*
⚽મોટામાં મોટો બંધ-    *સંબંધ*
⚽મોટામાં મોટી ખાણ-  *ઓળખાણ*
⚽ઘરે ઘરે ભટકતી રાણી- *ઉઘરાણી*
⚽સૌથી મોટો ધર્મ-      *માનવધર્મ*
..યાદ રાખજો.....

Tuesday, June 27, 2017

Relationship is very important

🎋 *વાવી ને ભુલી જવાથી તો*
*છોડ પણ સુકાઈ જાય સાહેબ...*🎋

*સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.*

_*શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય છે.,*_

_*નહિતર "WELCOME" તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.!!. . .*_

😊 *ગુડ મોર્નિંગ* 😊

Friday, December 9, 2016

How God's calculation works?

કોઈ    ➕   કરે  છે
કોઈ    ➖    કરે  છે
કોઈ    ✖   કરે  છે
કોઈ    ➗    કરે  છે

ફક્ત ભગવાન જ

સમય આવે ત્યારે  =  કરે છે

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...