Showing posts with label healthy tips. Show all posts
Showing posts with label healthy tips. Show all posts

Friday, July 14, 2017

Healthy Tips in Gujarati

પ્રતિષ્ઠિત ડો.જોબન મોઢાની આ પોસ્ટ
કદાચ,તમારી આંખ ઉધાડે પણ ખરી...!

વૈદ્ય જોબન મોઢા અને વૈદ્ય નેહા ટાંક મોઢા દંપત્તિ
વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી, જામનગરમાં વર્ષોથી સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને
આયુર્વેદ ભણાવે છે તથા
વિશ્વભરના દર્દીઓની આયુર્વેદ તથા પંચકર્મથી સારવાર કરે છે. તેમના દ્વારા આયુર્વેદના ગ્રંથોના આધારે તૈયાર કરાયેલી
થોડી ટીપ્સ આ સાથે સાદર રજુ કરેલ છે...

તમારા દાદી અને નાની
જે ખોરાક બચપણથી બનાવતા
અને તમે ખાતા આવ્યા છે,
એ પરમ્પરાગત ગુજરતી ખોરાક તમારા માટે શ્રેષ્ઠ છે...

દુનિયાની કોઈ જ વસ્તુ અમૃત કે ઝેર નથી.
અતિરેક એને ઝેર બનાવે છે.
સમજણ પૂર્વકનો ઉપયોગ અમૃત....!

જમવામાં હમેશા તાજો ગરમ ખોરાક લો....!

ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં જે ટાઢાબોલ સલાડ પીરસે છે
એ તમારા પેટ માટે ઓવરલોડ છે.
એ આમ નામનું ઝેર પેદા કરે છે.
જેનાથી તમારી સીસ્ટમ હેંગ થઇ શકે છે....!

હંમેશા સ્થાનિક કુદરતી રીતે પાકેલા ફળનું જ સેવન કરો.
દા.ત. કેરી ગીર કે વલસાડની છે
જયારે સફરજન કાશ્મીરના..
તો તમારા માટે કુદરતી રીતે પકાવેલી કેરી વધુ લાભદાયક છે. કૃત્રિમ ગેસ કે કાર્બાઈડથી પકાવેલા ફળોથી જોજન દુર રહો....

ડાયાબીટીસ હોઈ તો સફેદ ખાંડ ના ખવાય.
પણ આખું ફળ ખાઈ શકાય.
સુપર માર્કેટમાં મળતા પેક્ડ ફ્રુટ જ્યુસ નહિ....!

બધા પ્રકારના તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે.
ડબલ રીફાઇન્ડ તેલ કરતા
ઘાણીએ મળતું તાજું તેલ વધુ સ્વાસ્થ્યકર છે....!

દૂધમાંથી દહીં,
દહીં વલોવીને નીતારેલું માખણ
અને એ માખણમાંથી ગરમ કરીને બનેલું ગીર ગાયનું ઘી
ક્યારેય કોલેસ્ટેરોલ વધારે નહિ.

ભાવે, ફાવે અને પચાવી શકો એટલું ખાઓ તમતમારે...
તમારા શરીરની બેટરી રીચાર્જ રહેશે....!

બ્રેકફાસ્ટ :-
કંટાળા જનક,
સ્વાદ વગરના કહેવાતા હેલ્થી ફૂડનાં નાસ્તા કરતા
ઘરે બનાવેલી વઘારેલ રોટલી પણ વધુ સ્વાસ્થ્યપ્રદ છે.

ઈડલી, પૌંઆ, ચા ને ભાખરી,
રોટલો ને માખણ વધુ સારા નાસ્તા છે...

ઉપવાસ કે એકટાણું કરતી વખતે
ફરાળી પિત્ઝા, સાબુદાણા ખીચડી
ઈત્યાદી થી પેટ ને ઓવરલોડ કરવાથી વધુ પાપમાં પડાય.

ઉપવાસના દિવસે ગરમ પાણી પીઓ
અને જરૂર પડે તો પહેલા પ્રવાહી ખોરાક જ લો.
વધુ ભૂખ લાગે તો જ કોઈ ફ્રુટનું સેવન કરો...!

બી બટેટાની ખીચડી તમારું પેટ અને તબિયત બેય બગાડશે....!!

ઓટ એટલે ગુજરાતી માટે ભરતીઓટ વાળી ઓટ જ.
ફરહાન અખ્તર ની જાહેરાત વાળી
ઓટના પેકેટ ફૂડની ગુજરાતી બચ્ચાને જરૂર જ નથી...
એના કરતા ઘરે બનાવેલો
મકાઈ કે જવનો રોટલો વધુ સારો....!!

જ્યાં સુધી તમારા દાંત સલામત છે,
ત્યાં સુધી કોઈ તૈયાર ફ્રુટ જ્યુસ પીવાનું જ નહિ.
સીઝનલ ફ્રુટ ચાવીને ખાઓ....!!

તમે તમારી મોંઘી કારનું જીવની જેમ જતન કરો.
અને સમયાંતરે સર્વીસ કરાવો છો.
પણ તમારું જે અમૂલ્ય શરીર છે
એની સર્વિસ વરસમાં કેટલી વાર કરો છો ??

મગનું પાણી દુનિયાનું શ્રેષ્ઠ ડીટોક્ષ છે.
બે કે ત્રણ મહીને એક શનિવાર ખાલી મગ નાં પાણી પર રહો. આખા બોડીની સર્વિસ થઇ જશે.

સપ્ટેમ્બર ઓકટોબર મહિનાઓ
શરીરની "વિરેચનકર્મ" નામની સર્વીસ માટે
શ્રેષ્ઠ મહિનાઓ છે.
નજીકના ક્વોલીફાઈડ અને અનુભવી પંચકર્મ વિશેષજ્ઞ પાસે હમણાં જ પહોચી ને પ્લાન બનાવી લો....!!

જુના રક્ત શાળી કે લાલ ચોખા શ્રેષ્ટ ચોખા છે.
નજીકના સાઉથ સ્ટોરમાં મળી જશે.
હમેશા તમારા પેટ ને પૂછીને જમો...!! નહિ કે મનને.

તમારા પેટના ત્રણ ભાગ કલ્પો.
એક ભાગ ઘન ખોરાક માટે,
એક ભાગ પ્રવાહી માટે
તથા એક ભાગ વાયુ માટે ખાલી રાખો....!!

બેકરીફૂડ અને મેંદો બધી રીતે હાનીકાર છે.
બ્રેડ, બિસ્કિટ, કેક, પિત્ઝા, પાસ્તા
એ ગુજરાતિઓ માટેનો ખોરાક નથી....!!

જમી ને સો ડગલા ચાલો...!!

કોઈ પણ શેમ્પૂ, હેર ક્રીમ, ટૂથપેસ્ટ અથવા જેલ
આયુર્વેદિક હોઈ જ ના શકે.

કહેવાતી આયુર્વેદિક કોસ્મેટીક પ્રોડક્ટ ના લેબલ
ધ્યાન પૂર્વક વાંચો.
ઘણી વાર એમાં
૯૯.૯૯% ભાગ હાનીકારક રસાયણો જ હોય છે....!!

દાંત ને મજબુત રાખવા
દાંત ને પેઢા પર તલના તેલ નું માલીશ કરો...
ચ્યવન્પ્રાશ જેવા રસાયન
સવારે જયારે જઠરાગ્ની તેજ હોય ત્યારે ખાલી પેટ લેવાય....

સુર્યનમસ્કાર અને ઓમ પ્રાણાયામ
તમારા શરીર અને મનને હેલ્થી રાખવામાં મદદ કરશે... !!

ભાખરી અને ખીચડી જેવા
સાદા ગુજરાતી ફૂડ ઉપર રહીને
એક માણસ ૬૪ વાર વરસની ઉંમરે
રોજ ૧૮-૧૮ કલાક,
થાક્યા વગર,
એક પણ રજા લીધા વગર વર્ષોથી કામ કરે છે...!!
તેમની પાસેથી થોડી પ્રેરણા લો...

Wednesday, January 18, 2017

How our body works? Biological science

*जैविक घड़ी पर आधारित शरीर की दिनचर्या....*

★ *प्रातः ३ से ५* – इस समय जीवनी-शक्ति विशेष रूप से फेफड़ों में होती है। थोड़ा गुनगुना पानी पीकर खुली हवा में घूमना एवं प्राणायाम करना । इस समय दीर्घ श्वसन करने से फेफड़ों की कार्यक्षमता खूब विकसित होती है। उन्हें शुद्ध वायु (आक्सीजन) और ऋण आयन विपुल मात्रा में मिलने से शरीर स्वस्थ व स्फूर्तिमान होता है। ब्रह्म मुहूर्त में उठने वाले लोग बुद्धिमान व उत्साही होते है, और सोते रहने वालों का जीवन निस्तेज हो जाता है ।

★ *प्रातः ५ से ७* – इस समय जीवनी-शक्ति विशेष रूप से आंत में होती है। प्रातः जागरण से लेकर सुबह ७ बजे के बीच मल-त्याग एवं स्नान का लेना चाहिए । सुबह ७ के बाद जो मल-त्याग करते है उनकी आँतें मल में से त्याज्य द्रवांश का शोषण कर मल को सुखा देती हैं। इससे कब्ज तथा कई अन्य रोग उत्पन्न होते हैं।

★ *प्रातः ७ से ९* – इस समय जीवनी-शक्ति विशेष रूप से आमाशय में होती है। यह समय भोजन के लिए उपर्युक्त है । इस समय पाचक रस अधिक बनते हैं। भोजन के बीच-बीच में गुनगुना पानी (अनुकूलता अनुसार) घूँट-घूँट पिये।

★ *प्रातः ११ से १* – इस समय जीवनी-शक्ति विशेष रूप से हृदय में होती है।

★ *दोपहर १२ बजे* के आस–पास मध्याह्न – संध्या (आराम) करने की हमारी संस्कृति में विधान है। इसी लिए भोजन वर्जित है । इस समय तरल पदार्थ ले सकते है। जैसे मट्ठा पी सकते है। दही खा सकते है ।

★ *दोपहर १ से ३* -- इस समय जीवनी-शक्ति विशेष रूप से छोटी आंत में होती है। इसका कार्य आहार से मिले पोषक तत्त्वों का अवशोषण व व्यर्थ पदार्थों को बड़ी आँत की ओर धकेलना है। भोजन के बाद प्यास अनुरूप पानी पीना चाहिए । इस समय भोजन करने अथवा सोने से पोषक आहार-रस के शोषण में अवरोध उत्पन्न होता है व शरीर रोगी तथा दुर्बल हो जाता है ।

★ *दोपहर ३ से ५* -- इस समय जीवनी-शक्ति विशेष रूप से मूत्राशय में होती है । २-४ घंटे पहले पिये पानी से इस समय मूत्र-त्याग की प्रवृति होती है।

★ *शाम ५ से ७* -- इस समय जीवनी-शक्ति विशेष रूप से गुर्दे में होती है । इस समय हल्का भोजन कर लेना चाहिए । शाम को सूर्यास्त से ४० मिनट पहले भोजन कर लेना उत्तम रहेगा। सूर्यास्त के १० मिनट पहले से १० मिनट बाद तक (संध्याकाल) भोजन न करे। शाम को भोजन के तीन घंटे बाद दूध पी सकते है । देर रात को किया गया भोजन सुस्ती लाता है यह अनुभवगम्य है।

★ *रात्री ७ से ९* -- इस समय जीवनी-शक्ति विशेष रूप से मस्तिष्क में होती है । इस समय मस्तिष्क विशेष रूप से सक्रिय रहता है । अतः प्रातःकाल के अलावा इस काल में पढ़ा हुआ पाठ जल्दी याद रह जाता है । आधुनिक अन्वेषण से भी इसकी पुष्टी हुई है।

★ *रात्री ९ से ११* -- इस समय जीवनी-शक्ति विशेष रूप से रीढ़ की हड्डी में स्थित मेरुरज्जु में होती है। इस समय पीठ के बल या बायीं करवट लेकर विश्राम करने से मेरूरज्जु को प्राप्त शक्ति को ग्रहण करने में मदद मिलती है। इस समय की नींद सर्वाधिक विश्रांति प्रदान करती है । इस समय का जागरण शरीर व बुद्धि को थका देता है । यदि इस समय भोजन किया जाय तो वह सुबह तक जठर में पड़ा रहता है, पचता नहीं और उसके सड़ने से हानिकारक द्रव्य पैदा होते हैं जो अम्ल (एसिड) के साथ आँतों में जाने से रोग उत्पन्न करते हैं। इसलिए इस समय भोजन करना खतरनाक है।

★ *रात्री ११ से १* -- इस समय जीवनी-शक्ति विशेष रूप से पित्ताशय में होती है । इस समय का जागरण पित्त-विकार, अनिद्रा , नेत्ररोग उत्पन्न करता है व बुढ़ापा जल्दी लाता है । इस समय नई कोशिकाएं बनती है ।

★ *रात्री १ से ३* -- इस समय जीवनी-शक्ति विशेष रूप से लीवर में होती है । अन्न का सूक्ष्म पाचन करना यह यकृत का कार्य है। इस समय का जागरण यकृत (लीवर) व पाचन-तंत्र को बिगाड़ देता है । इस समय यदि जागते रहे तो शरीर नींद के वशीभूत होने लगता है, दृष्टि मंद होती है और शरीर की प्रतिक्रियाएं मंद होती हैं। अतः इस समय सड़क दुर्घटनाएँ अधिक होती हैं।

*यह एक आदर्श दिन चर्या है !!! वर्तमान में भले सभी संभव ना हो ईस के ईर्दगीर्द रहने से भी हभ कई बिमारीओ से बच शकते है और अपना जिवन आनंद से जी सकते हैं !!!!*

Thursday, December 8, 2016

What is better?

" चंदन "* से  *" वंदन "
ज्यादा *शीतल* होता हैे,

" योगी "* होने के बजाय
" उपयोगी "* होना ज्यादा अच्छा हैे,

"प्रभाव "* अच्छा होने के बजाय
"स्वभाव "* अच्छा होना ज्यादा जरूरी है। !

हँसता हुआ चेहरा आपकी शान बढ़ाता है,

मगर....

हँसकर किया हुआ कार्य आपकी पहचान बढ़ाता है |

आप का दिन मंगलमय हो |

http://www.iamhh.com

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...