Showing posts with label mlm. Show all posts
Showing posts with label mlm. Show all posts

Sunday, August 13, 2017

Cleaver King ... Nice Gujarati story.

એક વખત એક રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને બોલાવ્યા.
મંત્રીઓ આવ્યા એટલે રાજાએ કહ્યુ , " મારે આજે તમને પ્રજા માટે એક નાનું કામ સોંપવું છે.
તમે આપણા બગીચામાં જાવ અને સારા સારા ફળનો એક કોથળો ભરીને લઇ આવો. આ કોથળો ભરીને તમે જે ફળ લાવશો એ હું જરુરીયાત વાળા લોકોને અપાવી દઇશ.
            "પ્રથમ મંત્રીએ વિચાર્યુ કે રાજા માત્ર ભરેલો કોથળો જ જોવાના છે એમાં શું છે.એ જોવાની રાજાને ક્યાં ફુરસદ હશે.માટે એણે તો ઘાસ-કચરો જે મળ્યુ તે ભેગુ કરીને કોથળો ભરી દીધો.
           બીજો મંત્રી પણ બગીચામાં ગયો અને વિચારવા લાગ્યો, " હું મહેનત કરીને જો ફળ એકઠા કરીશ તો એ ફળ રાજા ક્યાં ખાવાના છે એ તો પ્રજામાં વેંચી દેવાના છે.તો પછી ખોટી મહેનત શું કરવી." એણે ઝાડ પર ચડીને ફળો તોડવાને બદલે નીચે પડેલા અને સડી ગયેલા ફળો એકઠા કરીને પોતાનો કોથળો ભરી લીધો.
          ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા આ માટે એને ખુબજ મહેનત કરવી પડી પણ રાજાની આજ્ઞા હતી આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.
              ત્રણે મંત્રીઓ પોતાના કોથળાઓ ઉપાડીને દરબારમાં ગયા એટલે રાજાએ હુકમ કર્યો કે હવે દરેક મંત્રીને એમના કોથળા સાથે જુદા જુદા ઓરડાઓમાં બંધ કરી દો. 
એક મહિના સુધી આ મંત્રીઓના ઓરડાના દરવાજાઓ ખોલવાના નથી અને એને કંઇ જ ખાવાનું પણ આપવાનું નથી પ્રજા માટે ભેગા કરેલા ફળો હવે એમને જ ખાવાના છે.
મિત્રો , ભગવાન પણ એ જ રાજા છે અને આપણે બધા એના મંત્રીઓ આપણા કર્મ રૂપી ફળો એકઠા કરવા આ જગત રૂપી બગીચામાં આપણને મોકલ્યા છે કેવા ફળ ભેગા કરવા એ આપણે નક્કી કરવાનું છે પણ એટલુ તો પાક્કુ જ છે કે આપણે ભેગા કરેલા ફળનો કોથળો આપણને મળવાનો છે.તો જાજુ વિચારીને જ  સારું કર્મ કરીયે ને સુખની પ્ર!પ્તિ કરીયે.......
મને ખૂબ ગમ્યું , આપને પણ ગમશે...

Tuesday, July 4, 2017

Success in business !!!

*जरूर पढ़े*
80:20 का सिद्धान्त (पैरटो के नियमानुसार)
★ एक लीटर दूध है तो उसमें से 200 ग्राम ही खोया निकलेगा।
★ रेल में अगर 25 डिब्बे हैं तो लगभग 5 डिब्बे AC के होंगे।
★ दुनिया मेँ 100% मेँ से 80% लोग आम हैं और 20% लोग ही अमीर जिन्दगी जीते हैं।
चाहे हमारी बिजनेस का प्लान कितना भी अच्छा हो - लेकिन हमारे बिजनेस में नए लोगों में भी 100 में से Aprox 20 लोग ही आने का निर्णय ले पाएंगे। हमको दिल छोटा नहीँ करना है। ____________________________
एक दूसरा अंतरराष्ट्रीय सर्वे मेँ यह बताया है कि 10:7:4:1 का Ratio काम करता है। 10 लोगों से आप सम्पर्क करेंगे तो केवल 7 लोग बात करेंगे और उनमेँ से 4 लोग आपकी बात सुनेंगे और उनमें से केवल 01 व्यक्ति आपके साथ जुड़ सकता है या आपका प्रॉडक्ट ले सकता है।
____________________________
SW5 Rules :-
1. Some will come (कुछ आऐंगे)
2. Some will not come (कुछ लोग नहीँ आऐंगे)
3. So what (तो क्या फर्क पड़ता है)
4. Some one is waiting (कुछ लोग इंतजार मेँ हैं)
5. So start working (इसलिए काम शुरू करो)
____________________________
■ खेती में भी किसान के 100% बीज नहीँ उगते।

■ Cricket खिलाडी को हर बॉल पर विकेट नहीँ मिलती। करीब 30 बॉल पर एक विकेट की एवरेज आती है।

■ बड़े युद्ध जितने के लिए छोटी मोटी लड़ाईयाँ हारनी पड़ती हैं।

■ अब्राहिम लिंकन ने कहा था, " बात यह नहीँ है आप असफल हो गए, बल्कि बात यह है कि कहीं आप असफलता से संतुष्ठ तो नहीं हो गये।"

■ थॉमस एडीसन ने जब बल्ब का अविष्कार किया था तो उसके पहले वे दस हजार बार असफल हुये थे। एडिसन ने सोच लिया था की हर असफलता उन्हें सफलता के ज्यादा करीब ला रही है।
आप तो बस लोगोँ को System के मुताबिक प्लान दिखाते जाएं....

आपको तो बस लोगोँ को जानकारी देते रहना है,
वे जुडेंगे या नहीं उसकी चिन्ता ना करें - आप तो एक ही काम करें -

*आये तो Best नहीं तो Next.......
बस आप *डटे* रहें - *

*SHOW THE PLAN WITHOUT FAIL REGULARLY*

💰💰 *​खुल के कमाओ खुद ही बॉस बनो*

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...