Showing posts with label friendship. Show all posts
Showing posts with label friendship. Show all posts

Sunday, August 6, 2017

Happy Friendship day ....

_*पापान्निवारयति योजयते हिताय*_
_*गुह्यं च गूहति गुणान् प्रकटीकरोति ।*_
_*आपद्गतं च न जहाति ददाति काले*_
_*सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥*_

```जो पाप से रोकता है, हित में जोडता है, गुप्त बात गुप्त रखता है, गुणों को प्रकट करता है, आपत्ति आने पर छोडता नहीं, समय आने पर (जो आवश्यक हो) देता है - संत पुरुष इन्हीं को सन्मित्र के लक्षण कहते हैं ।```

*💐मित्रदिनस्य शुभासया💐*

Wednesday, July 12, 2017

Krishna and Arjun....

મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.

કૃષ્ણ અર્જુનને અત્યંત ધીરજપૂર્વક  સમજાવે છે :

ત્રાજવા પર સંભાળીને ચઢજે,

પગ બરાબર સંતુલીત રાખજે,

ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે.

અર્જુન પૂછે છે :

બધું મારે જ કરવાનું ?

તો તમે શું કરશો ?

જવાબ મળે છે : જે તારાથી ન થાય એ હું કરીશ.

અજુઁન : એવું શું છે જે મારાથી નહીં થાય ?

કૃષ્ણ : હું પાણીને સ્થિર રાખીશ....'

આપણે આપણુ કર્મ કરવાનું...

કુદરત શુ કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે..

🙏🙏🙏

💐 💐💐

Have a great time ahead !!!!

Sunday, July 9, 2017

Why Farmers are our best friends?

​આ દુનીયા માં સિગારેટ વગર ચાલી શકે છતાં પણ સિગારેટ બનાવવા વાળો અરબ પતી છૅ..​

​આ દુનીયા માં દારૂ વગર ચાલે છતાં પણ દારૂ બનાવવા વાળો કરોડપતિ છૅ...​

​આ દુનિયામાં મોબાઇલ વગર પણ ચાલી શકે તોય મોબાઈલ બનાવવા વાળો લાખો પતિ હોય છે...​

​પરંતુ એક ભયાનક સત્ય છે કે........​

​દુનીયા માં અન્ન વગર ના ચાલે .. છતાં પણ આ અન્ન પેદા કરવા વાળો એ કિસાન- એ ખેડૂત ગરીબ કંગાળ છે...​

Why?

Are we missing something?

Why we do not spend some time every month with farmers? 1-2 hour only.

Even if we talk with them without any kind of expectations, they will feel confident and comfortable.

​મેસેજ જો સાચો અને સારો લાગે તો આગળ શેર કરજો...​

Wednesday, June 28, 2017

Happy life message

👌Best message of Life👌

*पृथ्वी* पर कोई भी *व्यक्ति* ऐसा नहीं है
जिसकी कोई *समस्या* न हो और
पृथ्वी पर कोई समस्या ऐसी नहीं है
जिसका कोई *समाधान* न हो...

*समस्या का समाधान इस बात पर निर्भर करता है कि हमारा सलाहकार कौन है*।

ये बहुत महत्वपूर्ण है क्योंकि

*दुर्योधन* *शकुनि* से सलाह लेता था

और *अर्जुन* *श्रीकृष्ण* से

          🙏🙏🙏🙏🙏
     🙏🏻😊 शुभ प्रभात 😊🙏🏻

Sunday, June 25, 2017

We are growing up !!!

“1 રૂપિયાની 3 પાણીપુરી” અને “3 રૂપિયાની 1 પાણીપુરી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“બહેનની પારલે ચોકલેટ ચોરવી” અને “બહેન માટે સિલ્ક લાવવી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“મેદાન પર આવીજા” અને “ઓનલાઈન આવીજા” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
અને છેલ્લે ..

“મા બાપ આપણી ઇચ્છા પુરી કરે” અને “આપણે મા બાપની ઇચ્છા પુરી કરીએ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“હોટલમાં ખાવા ઝંખવું” અને “ઘરનું ખાવા ઝંખવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“ચાલો મળીને પ્લાન કરીએ” અને “ચાલો પ્લાન કરીને મળીએ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“હું મોટો થવા માંગુ છું” અને “હું ફરીથી બાળક બનવા માંગુ છું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે” અને “snooze બટન દબાવવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“તૂટેલી પેન્સિલ” અને “તૂટેલા દિલ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“જીંદગીભરના દોસ્ત” અને “કાંઇજ કાયમી નથી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...