Showing posts with label mind power. Show all posts
Showing posts with label mind power. Show all posts

Friday, July 14, 2017

Birds and self confidence...

*डाली  पर  बैठे  हुए  परिंदे  को  पता  है  कि  डाली  कमज़ोर  है ..*

*फिर  भी  वो  उस  डाली  पर  बैठता है 

क़्योकी  उसको  डाली  से  ज़यादा  अपने  पंख  पर  भरोसा  है. ".........*

        *BELIEVE in your*
          *CAPABILITY..*

*"मुस्कुराना"  सीखना पड़ता है ...!*

*"रोना" तो पैदा होते ही आ जाता हैं*

🌹 good morning🌹

Wednesday, July 12, 2017

100% Success formula

ઘરનાં કે ઓફીસ નાં દરવાજા પર ઘોડાની " *નાળ* " લગાવાથી સફળતા નથી મળતી સાહેબ .......

સફળતા મેળવવા તો આપણાં *પગ નીચે ઘોડાની " નાળ* " લગાવી પડે અને રાત દિવસ *લક્ષ* પાછળ દોડવું પડે ત્યારે સફળતા મળે છે.

અંધ વિશ્વાસ ભગાવો....

આત્મ વિશ્વાસ જગાવો....

Krishna and Arjun....

મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.

કૃષ્ણ અર્જુનને અત્યંત ધીરજપૂર્વક  સમજાવે છે :

ત્રાજવા પર સંભાળીને ચઢજે,

પગ બરાબર સંતુલીત રાખજે,

ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે.

અર્જુન પૂછે છે :

બધું મારે જ કરવાનું ?

તો તમે શું કરશો ?

જવાબ મળે છે : જે તારાથી ન થાય એ હું કરીશ.

અજુઁન : એવું શું છે જે મારાથી નહીં થાય ?

કૃષ્ણ : હું પાણીને સ્થિર રાખીશ....'

આપણે આપણુ કર્મ કરવાનું...

કુદરત શુ કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે..

🙏🙏🙏

💐 💐💐

Have a great time ahead !!!!

Sunday, July 9, 2017

God bless you dear !

ન્યુયોર્કમાં સરકારી સ્ટેટબેંક ની શાખા છે, દુનિયા ની લગભગ બધી મુખ્ય બધી બેંકો સાથે વ્યવહાર છે. રોજના લાખો કરોડો ડોલર ની લેવડદેવડ થાય છે. આવી આ વિશાળ બેંક માં ૬ કેશ કાઉન્ટર છે.

૪૬ વર્ષીય જહોન પિટર નામના બેંક ના કર્મચારી આમાં થી એક કાઉન્ટર સંભાળે છે. હવે સામાન્ય રીતે તો બધા કાઉન્ટર પર 3 થી ૪ લોકો ની લાઈન લાગે પણ જહોનભાઈ નાં કાઉન્ટર પર ૧૦ થી ૧ર જણાં લાઈનમાં ઉભા હોય. ક્યારેક તો વળી એવું પણ બને કે ૬ કાઉન્ટર માં થી ૫ કાઉન્ટર પર કોઈ કહેતાં કોઈ ન હોય અને જહોનભાઈ ને ત્યાં ૫ જણાં લાઈન લગાવી ને વાટ જોતાં હોય.

બેંક ના મેનેજર નું ધ્યાન જતાં તેમણે બીજા કાઉન્ટર પર જલ્દી સર્વિસ મળી શકશે એમ જણાવ્યું તો પણ લોકો તો જહોન પાસેથી જ પૈસા મેળવવા નો આગ્રહ રાખતાં.

આનું રહસ્ય સમજવાં મેનેજર સાહેબે આ પાંચ સાત ખાતેદારો ની જુદા જુદા સમયે પૂછપરછ કરી. જાણી ને સાહેબ તો અચંબિત થઈ ગયાં. આવો આપણે પણ આ ખાતેદારો ની વાત ક્રમસર જાણીએ.

પહેલાં ખાતેદારે કહ્યું જહોન પાસેથી લીધેલા પૈસા માં બરકત સારી આવે છે.

બીજા ખાતેદાર મલ્ટીનેશનલ કંપની નાં એકાઉન્ટન્ટ કહે કે મને કુદરતીરીતે જ જહોન પાસેથી પૈસા લેવાનું ગમે છે.

ત્રીજા ખાતેદાર સરકારી કામો નાં કોન્ટ્રાકટર હતાં. હું જહોન પાસેથી પૈસા લઉ તો અઘરાં કામો પણ સરળતા થી અને સમયસર પૂર્ણ થાય છે.

મિ. એલન સ્મિથ જે ચોથા ખાતેદાર છે બિઝનેસમેન છે. મારે ઘણાં શહેરો માં ટ્રાવેલ કરવું પડે છે. એમના પાસેથી લીધેલા પૈસાની બેગ મુસાફરી માં બબ્બે વાર ખોવાયા પછી પાછી મળી ગઈ છે.

પાંચમા ખાતેદારે તો જહોન ને પોતાનાં જીવન પરિવર્તન કરી આપનાર ફરિશ્તો કહ્યો. હું વેશ્યાઓ પાછળ અને દારુ પાછળ ખૂબ પૈસા ખર્ચતો, પણ એક દિવસ જહોન પિટર પાસે ચેક ક્લિયરન્સ કરાવી પૈસા લીધા તો તરત જ અચાનક મને થયું કે હું કેટલા ખોટા માર્ગે છું, આમ મારું જીવન પરિવર્તન થયું. એ રાતે મને સપનું આવ્યું કે ભગવાન જાણે કે કહી રહ્યા હોય કે આ વિચાર માટે જહોનભાઈ ની પ્રાર્થના જવાબદાર છે. ગમે એટલી વાર લાગે પણ પૈસા તો હું જહોનભાઈ થી જ લઉં છું.

જીમી નામની મહિલાએ કહ્યું કે તેનું અને તેનાં પતિ રોબર્ટ વર્થ નું જોઈંટ એકાઉન્ટ આ બેંક માં છે. એક વાર પોતાની સાથે કામ કરતાં યુવાન ના પ્રેમ માં અંધ બની ને બધા પૈસા ઉપાડી ભાગી જવાની હતી. કુદરતી રીતે જહોન પીટર પાસે ચેક ક્લિયરીંગ માટે ગયો. એમણે પૈસા આપ્યા, તરત જ મને મારી ભૂલ નો અહેસાસ થયો. હું ત્યાં જ ખુરશી પર બેસી વિચારવા લાગી અને બધા પૈસા પરત સ્લીપ ભરી બેંક માં પાછા જમા કરાવી દીધા. ત્યારથી હું હંમેશા જહોન પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ રાખું છું.

બે દિવસ પછી મેનેજર સાહેબે જહોન અને તેમની વાઈફ ને પોતાને ત્યાં ડિનર પર નિમંત્રણ આપ્યું. તેઓ એ ખુબ જ ઉત્સાહ થી પોતાનાં આ સામાન્ય ક્લાર્ક નાં અદભુત કહી શકાય એવાં પરિણામો દંપતિ ને જણાવ્યાં. પોતાનાં બાળકો સાથે જહોન નાં આર્શિવાદ માંગ્યા. ત્યારે આ સરળ એવાં  જહોન ભાઈ એ કહ્યું *સાહેબ હું કોઈ સાધુ નથી, સંત નથી પણ સંસ્કારી માતા પિતા નું સંતાન છું. નાનપણ થી જ મારી મા મને કહેતી કે આપણા સંપર્ક માં જે કોઈ આવે એમનું દિલથી ભલું ઈચ્છવું.*

મારી માતાની સોનેરી સલાહ ને મેં જીવન માં ઉતારી છે. તેથી જે કોઈનો પણ ચેક મારી પાસે ક્લીયરન્સ માટે આવે ત્યારે હું મનમાં જ સાચા દિલથી,

*“MAY GOD BLESS YOU”*

*“પ્રભુ તમને આર્શિવાદ આપે, તમારું ભલું કરે”*

આ પ્રાર્થના ત્રણ વાર કરું છું. ટોકન આપે ત્યારે, હું પૈસા ગણું ત્યારે અને એમનાં હાથમાં પૈસા આપું ત્યારે. તમારે મંત્રજાપ માનવો હોય  તો મંત્રજાપ માનો અને દિવ્યસહાય ગણવી હોય તો દિવ્યસહાય ગણો, જે હોય તે આ છે.

I love my india

To all Indian students,

देश  के  विद्यार्थियों  के  नाम ।

एक  बार  इजराइल  देश  का  अपने  पडोसी  देश  से  लगातार  तीस  दिनो  तक  युद्ध  चलता  रहा ।इजराइल  सेनपति  ने  अपने  देश  के  प्रधानमन्त्री  को  फोन  किया  ----
सर  हमारे  हजारों  सैनिक  शहीद  हो  चुके  हैं ।  अब  हमारी  सेना  मे  केवल  चालीस  हजार  सैनिक  लड  रहे  हैं । दुश्मन  की  सेना  मे  लगभग  दो  लाख  सैनिक  हैं ।यदि  युद्ध  दो  दिन  और  चलता  रहा  तो  हमारी  हार  निश्चित  है ।  दुश्मन  अपने  देश  पर  कब्जा  करके  उसे  अपना  गुलाम  बना  सकता  है ।
इस  आपातकाल  मे  बडे  धैर्य  के  साथ  प्रधानमन्त्री  जी  ने  टी , वी  पर  केवल  देश  के  विद्यार्थियों  को  सम्बोधित  किया  --
डियर  स्टूडैन्टस्  !
हमारे  हजारों  सैनिक  युद्ध  मे  शहीद  हो  चुके  हैं । अब  सेना  मे  केवल  चालीस हजार  सैनिक  बचे  हैं । दुश्मन  के  पास  लाखों  सैनिक  हैं । हमारी  सेना  पीछे  हट  रही  है । देश  गुलाम  हो  सकता है ।
अब  केवल  आप  ही  देश  को  बचा  सकते हैं । आज  आपका  इजराइल  देश  आपको ,  आपकी  शक्ति ,  आपका  पराक्रम ,  आपका  खून और  आपका  बलिदान  मांग  रहा है ।
आज  रात  ग्यारह  बजे  आपके  निकटतम  रेलवे  स्टेशन  से    स्पेशल  रेलगाडी  देश  की  सीमा  पर  जाएगी । आपसे  मेरी  हाथ  जोड  कर  विनती  है  कि  आप  कापी ,  किताब  और  कलम  छोड  दीजिए । आपको  जो  भी  अस्त्र  शस्त्र ,  भाला  ,  बरछा  गंडास  तलवार और  गोली , बन्दूक  मिले ,  उसे  लेकर  युद्ध  भूमि  पर  पहुंच  जाएं ।
रात  ही  रात  मे पाँच  लाख  विद्यार्थी  सीमा  पर पहुंचकर  युद्ध  करने  लगे । दुश्मन  की  सेना  मे  खलबली  और  भगदड  मच  गई  ।उसके  लाखों  सैनिक  मारे  गए ।
इस  प्रकार  देश  के  विद्यार्थियों  ने  अपने  देश  को गुलाम  होने  से  बचा  लिया । सेनापति  ने  यह  शुभ  समाचार  प्रधानमन्त्री  को  दिया । खुशी  के  मारे  प्रधानमन्त्री  की  आंखों  मे  आंसू  आ  गए । परन्तु  विद्यार्थियों  ने  इस  विजय श्री  का  शुभ  सेहरा  अपने  महान  प्रधानमन्त्री  के  सिर  पर  रखा ।उनका  इस  बात  के  लिए  आभार  प्रकट  किया  उनको  देश  के  लिए  कुछ  करने  का  अवसर दिया  है ।

To all Indians....

आज  कालाधन ,  भ्रष्टाचार ,  भ्रष्टनेता , जमाखोर ,  आतंकवाद  और    राहू  केतू  आदि दुश्मन  और  राक्षस  सब  एक  साथ  मिलकर आपके  देश  पर  लगातार  आक्रमण  कर  रहे  हैं । इन  सबसे  लडने  के  लिए  आज  मै  हाथ  जोडकर  और  सर  झुकाकर  आपका  आह् वान  कर  रहा  हूं  । इस  संकट  और  आपातकाल  मे  मै  आपका   समर्थन  और  सहयोग  चाहता  हूं । आज  आप  कालेधन  से  अपने  देश  की  बचा  लीजिए !!

We can do it !

Let's start from ourselves.

Thank you for reading.

Tuesday, July 4, 2017

Goal - Success - Power - Time

👌🏻💐💐👌🏻
*🌱कभी ना कहो की*
         *दिन अपने ख़राब है,*
*समझ लो की हम*
     *काँटों से घिर हुए गुलाब है!!*
 
*🌱 "समय और स्थिति कभी भी बदल सकते हैं। कभी किसी का अपमान मत करो व कभी किसी को कम मत समझो। आप शक्तिशाली हो पर समय आपसे भी अधिक शक्तिशाली है...!*
    🚩👌🏻✍🏻🚩💐💐
     💐 *सुप्रभात* 💐

Saturday, July 1, 2017

Today is the best day ! Start working now !!

⏰  ..🔔

*સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે...સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી...*

             "એક સરસ વાક્ય"

*"આજની સવાર એટલે બાકી રહેલી જીંદગીનો પહેલો દિવસ"*
    

⏰  ₲❍❍₫   ℳ✺₰ηιη₲.⏰

Relationship is very important !!!

🌤
*સમજ્યાં વગર કોઈને પસંદ ના કરતાં* 
                        *અને*
   *ગેરસમજમાં કોઈને ગુમાવી ન દેતાં*

  *ગુસ્સો શબ્દ માં હોય છે દિલ માં નહીં*😡💟
                          *એટલે*
     *સંબંધ પર* *પૂર્ણવિરામ મુકી ન દેતાં.*

   🌺Good morning🌺
   
🙏 Have a nice day ahead !!!

Wednesday, December 14, 2016

Self confidence - How strong you are?

☘ मैदान में हारा हुआ फिर

            से जीत सकता है

                  *परंतु*

        मन से हारा हुआ कभी

            जीत नहीं सकता |

       आपका आत्मविश्वास ही     

       आपकी सर्वश्रेष्ठ पूँजी है |

🙏 🌹 🌻 सुप्रभात 🌻 🌹 🙏

🌹🌾आज का दिन शुभ हो 🌾🌹

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...